અદા શર્માની તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધમાલ, જુઓ હોટ Photos
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ અદા શર્મા ફિલ્મ કમાન્ડો 3માં જોવા મળી હતી. અદાની એક્ટિંગથી લોકો પ્રભાવિત તો છે જ પણ સાથે સાથે તેની કેટલીક તસવીરોથી પણ લોકો તેને પસંદ કરી રહ્યાં છે. એક્ટ્રેસે તાજેતરમાંજ સોશ્યલ મીડિયા પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે જે વાયરલ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅદાએ વર્ષ 2008થી ફિલ્મ 1920થી પોતાની ફિલ્મી કારકીર્દી શરૂ કરી હતી.
અદા શર્માએ હોટ અંદાજમાં તસવીરો ઇન્ટાગ્રામ પર શેર કરી છે, આ તસવીરો શેર કરતાં વાયરલ થઈ છે.
અદા શર્માએ બિકીનીમાં કેટલીક તસવીરો શેર કરી છે, જે ફેન્સને ખુબ પસંદ આવી રહી છે, અદાએ એનિમલ પ્રિન્ટ મોનોકિની પહેરી છે, અને આમાં તે એકદમ બ્યૂટીફૂલ દેખાઇ રહી છે.
ફિલ્મ 1920થી પોતાની ફિલ્મી કારકીર્દી શરૂ કરી હતી. બાદમાં હંસી તો ફંસી, બાયપાસ રૉડ, કમાન્ડો-2, કમાન્ડો-3 જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતુ.
(તસવીરો સોશિયલ મીડિયા)