Akanksha Puri: બ્લેક હોટ લૂકમાં જોવા મળી આકાંક્ષા પૂરી, વાયરલ થઈ તસવીરો
Akanksha Puri: બ્લેક હોટ લૂકમાં જોવા મળી આકાંક્ષા પૂરી, વાયરલ થઈ તસવીરો

આકાંક્ષા પૂરી
1/8
બોલીવૂડ એક્ટ્રેસ આકાંક્ષા પૂરીનો હોટ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એક્ટ્રેસે બ્લેક લૂકમાં શાનદાર તસવીરો શેર કરી છે.
2/8
આકાંક્ષા પૂરી બ્લેક લૂકમાં ખૂબ જ હોટ લાગી રહી છે.
3/8
અભિનેત્રીએ હોટ બોડીકોન લૂકમાં કાતિલ પોઝ આપી ચાહકોને દિવાના બનાવી દિધા છે.
4/8
ટીવી એક્ટ્રેસ આકાંક્ષા પુરીનો જન્મ 26 જુલાઈ 1988ના રોજ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયો હતો.
5/8
આકાંક્ષા સ્વયંવર ‘મિકા દી વોહતી’માં ગાયક મીકા સિંહની દુલ્હન બની ત્યારે ચર્ચામાં આવી હતી.
6/8
અભિનેત્રીનો હોટ લૂક હાલ તો ચર્ચામાં છે. આકાંક્ષાની તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે.
7/8
ચાહકો પણ એક્ટ્રેસના આ બોલ્ડ લૂકના વખાણ કરતા થાકતા નથી.
8/8
(તમામ તસવીરો આકાંક્ષા ઈન્સ્ટાગ્રામ)
Published at : 22 Oct 2023 11:12 PM (IST)