Akanksha Puri : બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી આકાંક્ષા પૂરી, તસવીરો વાયરલ

Akanksha Puri : બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી આકાંક્ષા પૂરી, તસવીરો વાયરલ

આકાંક્ષા પૂરી-ઈન્સ્ટાગ્રામ

1/6
ભોજપૂરી એક્ટ્રેસ આકાંક્ષા પૂરી તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં રહે છે. આકાંક્ષા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે અને તેના ફેન્સ સાથે તેની અંગત અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી વાતો શેર કરતી રહે છે.
2/6
હાલમાં અભિનેત્રીએ બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે. નવા ફોટોશૂટમાં આકાંક્ષાનો કાતિલ અંદાજ જોવા મળી રહ્યો છે. ફેન્સ પણ તેના આ ગ્લેમરસ અંદાજ પર ફિદા થયા છે.
3/6
કેમેરાની સામે ગ્લેમરસ અંદાજમાં આકાંક્ષા પૂરી પોઝ આપતી જોવા મળી રહી છે. અભિનેત્રીનો આ ગ્લેમરસ લૂક વાયરલ થયો છે.
4/6
આકાંક્ષા પૂરી એક અભિનેત્રી અને મોડલ છે. આકાંક્ષા પૂરીએ હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે. પોતાના બોલ્ડ અંદાજથી એક્ટ્રેસ ફેન્સને દિવાના બનાવે છે.
5/6
આકાંક્ષા પૂરીનું ભોજપૂરી ઈન્ડસ્ટ્રીમાં પણ મોટું નામ છે. એક્ટ્રેસ તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રીની બોલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર સતત વાયરલ થતી રહે છે.
6/6
(તમામ તસવીરો આકાંક્ષા પૂરી-ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola