Akanksha Puri : સ્ટાઈલિશ આઉટફિટમાં જોવા મળી એક્ટ્રેસ આકાંક્ષા પૂરી, જુઓ તસવીરો
આકાંક્ષા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે અને તેના ફેન્સ સાથે તેની અંગત અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી વાતો શેર કરતી રહે છે. આકાંક્ષા પૂરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખૂબ જ સ્ટાઈલિશ લૂકમાં તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી તસવીરોમાં આકાંક્ષા ખૂબ જ સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે. અભિનેત્રીએ પિંક આઉટફિટમાં અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે. અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.
અભિનેત્રી આકાંક્ષાએ બોડીકોન ડ્રેસમાં સુંદર પોઝ આપ્યા છે. અભિનેત્રીએ પોતાના વાળને ખુલ્લા રાખ્યા છે. એક્ટ્રેસનો આ સ્ટાઈલિશ અંદાજ ચાહકોને પણ પસંદ આવી રહ્યો છે.
આકાંક્ષા પૂરી એક અભિનેત્રી અને મોડલ છે. આકાંક્ષાએ હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે. આ સાથે તેણે ઘણા ટીવી શો પણ કર્યા છે. વિઘ્નહર્તા ગણેશમાં આકાંક્ષા પૂરીએ દેવી પાર્વતીની ભૂમિકા ભજવી હતી.
તે રિયાલિટી ટીવી શો 'બિગ બોસ ઓટીટી સીઝન 2'માં પણ જોવા મળી હતી. આકાંક્ષાએ 2015ની ડ્રામા ફિલ્મ 'કેલેન્ડર ગર્લ્સ'થી હિન્દી ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં આકાંક્ષા પૂરીની એક્ટિંગને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.
આકાંક્ષા પુરી એક ભારતીય અભિનેત્રી અને મોડેલ છે જે મુખ્યત્વે હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં કામ કરે છે. દેવી પાર્વતીની ભૂમિકા માટે જાણીતી છે.રિયાલિટી ટીવી શો બિગ બોસ ઓટીટી હિન્દી - સિઝન 2માં સ્પર્ધક હતી.
(તમામ તસવીરો આકાંક્ષા પૂરી- ઈન્સ્ટાગ્રામ)