Alaya F: અલાયા એફ બ્લેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે, જુઓ શાનદાર તસવીરો
Alaya F: અલાયા એફ બ્લેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે, જુઓ શાનદાર તસવીરો
અલાયા એફ
1/8
બોલીવૂડ અભિનેત્રી અલાયા એફ બ્લેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. એક્ટ્રેસ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બ્લેક લૂકમાં ઘણી બધી તસવીરો પોસ્ટ કરી છે.
2/8
અલાયા બ્લેક બોડીકોન ડ્રેસમાં ખૂબ જ ગ્લેમેરસ અંદાજમાં સ્પોટ થઈ હતી.
3/8
એક્ટ્રેસને પણ બ્લેક કલર ખૂબ જ પસંદ છે. અલાયા આ લૂકમાં શાનદાર લાગે છે.
4/8
બ્લેક બોડીકોન લૂકમાં અલાયા ખૂબ જ હોટ લાગે છે.
5/8
અલાયા એફ તેની બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. અલાયા દરરોજ નવા લૂકમાં જોવા મળે છે.
6/8
અલાયા એફની તસવીરોને ચાહકો પસંદ કરે છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયામાં પણ સતત એક્ટિવ રહે છે.
7/8
ફિલ્મ જવાની જાનેમનથી અલાયાએ બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી.
8/8
(તમામ તસવીરો અલાયા ઈન્સ્ટાગ્રામ)
Published at : 07 Jan 2024 10:59 PM (IST)