Amyra Dastur Photo: અમાયરા દસ્તૂરનો બ્લેક ડ્રેસમાં જોવા મળ્યો સ્ટાઈલિશ અંદાજ, જુઓ તસવીરો
Pinkvilla Style Icon આ એવોર્ડમાં ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. આ ઈવેન્ટમાં અભિનેત્રી અમાયરા દસ્તુર પણ પહોંચી હતી. તેનો સ્ટાઇલિશ અને ગ્લેમરસ લુક જોઈને બધાની નજર તેના પર હતી. બ્લેક ડ્રેસમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ લુકમાં અમાયરાનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અમાયરાએ બ્લેક કલરના સ્ટાઇલિશ આઉટફિટ સાથે તેના ગળામાં હીરાનો હાર પહેર્યો છે, જે તેની સુંદરતામાં વધારો કરી રહ્યો છે. આ સાથે અમાયરાએ ડાયમંડ ઈયરિંગ્સ અને બ્રેસલેટ પણ પહેર્યા છે. તેણે પોતાના વાળને હાઈ પોની સ્ટાઈલ આપી છે. એક્ટ્રેસના ઓલ ઓવર લુક પર ફેન ફિદા થયા છે.
અમાયરા તેની ફિલ્મો કરતાં તેના સ્ટાઇલિશ લુકને લઈને વધુ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર પણ તે સુંદર લુકમાં ફેન્સ સાથે ફોટો-વિડિયો શેર કરતી રહે છે.
અમાયરા એથનિક, વેસ્ટર્નથી લઈને બિકીની સુધીના તમામ પ્રકારના સ્ટાઈલ સ્ટેટમેન્ટને અનુસરે છે. આ જ કારણ છે કે અમાયરાની સ્ટાઈલ હંમેશા ફેન્સમાં ચર્ચામાં રહે છે.
અમાયરા હાલમાં જ પ્રસ્થાનમ, મેન્ટલ હૈ ક્યા અને 'મેડ ઇન ચાઇના' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.