Ananya Panday: ગોલ્ડન બોડીકોન લૂકમાં અનન્યા પાંડેનો જોવા મળ્યો કાતિલ અંદાજ, જુઓ તસવીરો

Ananya Panday: ગોલ્ડન બોડીકોન લૂકમાં અનન્યા પાંડેનો જોવા મળ્યો કાતિલ અંદાજ, જુઓ તસવીરો

અનન્યા પાંડે

1/6
અનન્યા પાંડેએ હાલમાં જ તેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે ગોલ્ડન બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે. તેના ખુલ્લા વાળ અને ચમકતો મેકઅપ તેના લૂકને વધુ આકર્ષક બનાવ્યો છે.
2/6
અનન્યાની આ તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. ગોલ્ડન આઉટફિટમાં એક્ટ્રેસ હોટ લાગી રહી છે.
3/6
ફેન્સ તેની હોટનેસના વખાણ કરતા થાકતા નથી. અનન્યા બોડીકોન ડ્રેસમાં અદભૂત લાગી રહી છે.
4/6
તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે.
5/6
ચાહકો તેની પ્રતિક્રિયાઓ આપી અનન્યાના વખાણ કરી રહ્યા છે.
6/6
અનન્યાનો આ સ્ટાઇલિશ લુક ચોક્કસપણે સોશિયલ મીડિયા પર તાપમાન વધારી રહ્યો છે.
Sponsored Links by Taboola