અનન્યા પાંડેનો જોવા મળ્યો કાતિલ લૂક, જુઓ શાનદાર તસવીરો
gujarati.abplive.com
Updated at:
05 Jul 2022 10:19 PM (IST)
1
અનન્યા પાંડેનો હોટ અને બોલ્ડ અવતાર જોઈને દર્શકોનું દિલ ફરી એકવાર થંભી ગયું છે. અભિનેત્રીની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ છે. ચાહકો આ તસવીરોને શેર અને લાઈક કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અભિનેત્રી ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી. અનન્યાનો ખૂબ જ હોટ અંદાજ જોવા મળ્યો છે.
3
બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે આજકાલ હેડલાઈન્સનો હિસ્સો બનેલી છે. અનન્યા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે અવારનવાર તેની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.
4
અનન્યા પાંડે પોતાના લુકથી ચાહકોના દિલ જીતી રહી છે. જેના કારણે લાખો ફેન્સ તેને સોશિયલ મીડિયા પર લાઈક કરે છે. અનન્યાએ આજે પણ પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી છે.
5
અનન્યા દરરોજ તેની તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ તેણે બ્લેક કલરના આઉટફિટમાં તસવીરો શેર કરી હતી જે વાયરલ થઈ હતી.