અનન્યા પાંડેની બોલ્ડ તસવીરો થઈ વાયરલ, ફેન્સ પણ પસંદ કરી રહ્યા છે એક્ટ્રેસનો આ અંદાજ
1/5
બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેએ થોડા સમયમાં બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ રહે છે.
2/5
અનન્યા પાંડે ફેન્સ માટે પોતાની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે. ફેન્સ પણ અનન્યાનો આ અંદાજ ખૂબ પસંદ કરે છે.
3/5
અનન્યા પાંડેએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી રહી છે.
4/5
અનન્યા પાંડે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બિકિની તસવીરો પણ શેર કરે છે.
5/5
ઇન્સ્ટાગ્રામ પર અનન્યાના 20.7 મિલિયન ફોલોઅર્સ છે.
Published at : 07 Jan 2022 03:42 PM (IST)