Anjali Arora: એક્ટ્રેસ અંજલી અરોરાનો ગ્લેમરસ સાડી લૂક વાયરલ
gujarati.abplive.com
Updated at:
22 Jun 2024 08:54 PM (IST)

1
અંજલી અરોરા સોશિયલ મીડિયા સ્ટાર છે. એક્ટ્રેસ અંજલી અરોરા તેના ગ્લેમરસ અંદાજને લઈ સતત ચર્ચામાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
અંજલી અરોરા કચ્ચા બદામ ગીતના કારણે દેશભરમાં રાતોરાત ફેમસ થઈ ગઈ હતી.

3
હાલમાં અંજલી અરોરાનો સાડી લૂક વાયરલ થઈ રહ્યો છે.
4
સાડી લૂકમાં અંજલી અરોરા ખૂબ જ સુંદર લાગી રહી છે.
5
અંજલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શાનદાર સાડી લૂકની તસવીરો શેર કરી છે.
6
આ તસવીરોમાં અલગ-અલગ અંદાજમાં અંજલી પોઝ આપતી જોવા મળી રહી છે.
7
(તમામ તસવીરો અંજલી ઈન્સ્ટાગ્રામ)