Ankita Lokhande: સમર વેકેશન પર નિકળી અંકિતા, સમુદ્ર વચ્ચે એવી તસવીરો શેર કરી કે જોતા જ રહી ગયા લોકો
gujarati.abplive.com
Updated at:
21 Mar 2025 03:20 PM (IST)

1
અંકિતાની ઈન્સ્ટાગ્રામ પર ઘણી મોટી ફેન ફોલોઈંગ છે, તેથી જ તેના તમામ ફોટા અને વીડિયો ઈન્ટરનેટ પર હેડલાઈન્સ બનાવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
હવે આ દરમિયાન, અંકિતા લોખંડેએ તેની કેટલીક તસવીરો શેર કરી છે. આ ફોટા જોઈને ચાહકો અંકિતાના ગ્લેમરસ લુકના વખાણ કરતા થાકતા નથી.

3
આ તસવીરોમાં અંકિતા લોખંડે ઓરેન્જ આઉટફીટ પહેરેલી જોવા મળી રહી છે અને દરિયા વચ્ચે પોઝ આપી રહી છે.
4
અંકિતા લોખંડેના આ ફોટા પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.
5
તમને જણાવી દઈએ કે અભિનેત્રી અંકિતા લોખંડેને 'પવિત્ર રિશ્તા' શોથી ઓળખ મળી હતી.