Anupriya goenka: 'આશ્રમ' એક્ટ્રેસ અનુપ્રિયા ગોયનકાએ શેર કરી શાનદાર તસવીરો
abpasmita.in
Updated at:
09 Nov 2023 05:28 PM (IST)
1
વેબ સીરીઝમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ અનુપ્રિયા ગોયનકા બૉબી દેઓલ સ્ટારર વેબ સીરીઝ આશ્રમને લઇને ચર્ચામાં આવી હતી. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર અંદાજમાં તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ તસવીરોમાં અનુપ્રિયા કેમેરાની સામે ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
3
અનુપ્રિયા ગોયનકા નવા ફોટોશૂટમાં ખૂબ જ શાનદાર લાગે છે.
4
અભિનેત્રીએ પોતાના શાનદાર અભિનયથી બોલીવૂડમાં નામ બનાવ્યું છે.
5
એક્ટ્રેસ અનુપ્રિયા ગોયનકા તેના બોલ્ડ અંદાજને લઈ જાણીતી છે.
6
એક્ટ્રેસ અનુપ્રિયાએ વેબ સિરિઝમાં કામ કરી પોતાનો શાનદાર અભિનય આપ્યો છે.
7
આશ્રમમાં અનુપ્રિયાના કામને ખૂબ જ વખાણવામાં આવ્યું હતું.
8
(તમામ તસવીરો અનુપ્રિયા ઈન્સ્ટાગ્રામ)