Anushka sen: ઈટલી વેકેશનને મિસ કરતી જોવા મળી એક્ટ્રેસ અનુષ્કા સેન, શેર કરી થ્રો બેક તસવીરો
ટીવી એક્ટ્રેસ અનુષ્કા સેન હંમેશા પોતાની બોલ્ડ સ્ટાઈલથી ફેન્સને દીવાના બનાવે છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરે છે, ત્યારે તે ફેન્સમાં ઝડપથી વાયરલ થઈ જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં જ અભિનેત્રીએ તેના થ્રોબેક ઇટલી વેકેશનની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રીનો હોટ અવતાર જોવા મળ્યો છે.
અનુષ્કા સેનને ફરવાનો ઘણો શોખ છે, તે દરરોજ પોતાના ફેન્સ સાથે વેકેશનની તસવીરો શેર કરતી રહે છે.
જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરે છે, ત્યારે તે ઈન્ટરનેટનું તાપમાન વધારી દે છે.
તાજેતરમાં અભિનેત્રી અનુષ્કાએ સોશિયલ મીડિયા પર તેના થ્રોબેક ઇટલી વેકેશનની તસવીરો શેર કરી છે.
આ તસવીરોમાં અભિનેત્રીએ ફ્લોરલ બ્લુ શોર્ટ સ્કર્ટ પહેર્યું છે. આ તસવીરોને ચાહકો પસંદ કરી રહ્યા છે.
આ આઉટફિટમાં અનુષ્કા સેન ખૂબ જ સુંદર લાગી રહી છે. તેના દરેક લુક પર ચાહકો દિવાના બન્યા છે.
અભિનેત્રીએ ખુલ્લા વાળ અને સામાન્ય મેકઅપ કરીને પોતાને લુકને પૂર્ણ કર્યો છે. (તમામ તસવીરો અનુષ્કા સેન ઈન્સ્ટાગ્રામ)