Ashu Reddy Photo: બ્લેક બ્રાલેટમાં આશુ રેડ્ડીએ આપ્યા હોટ પોઝ, ફેન્સ થયા ક્રેઝી
gujarati.abplive.com
Updated at:
23 Feb 2024 11:09 PM (IST)
1
Ashu Reddy Photo: સાઉથ ફિલ્મ એક્ટ્રેસ આશુ રેડ્ડીએ હાલમાં જ પોતાની સિઝલિંગ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ તસવીરોમાં અભિનેત્રી બોલ્ડ અંદાજમાં ક્લિવેજ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
3
આશુ રેડ્ડીની આ તસવીરો આવતાની સાથે જ વાયરલ થવા લાગી હતી.
4
સાઉથ ફિલ્મ એક્ટ્રેસ આશુ રેડ્ડી પોતાની બોલ્ડનેસના કારણે ચર્ચામાં રહે છે.
5
આ તસવીરો જોયા બાદ લોકો આશુની સુંદરતાના વખાણ કરતા જોવા મળ્યા હતા.
6
આશુ રેડ્ડી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી.