અવનીત કૌરના બોલ્ડ અંદાજે સોશિયલ મીડિયામાં લગાવી આગ, જુઓ ગ્લેમરસ તસવીરો
ટીવીમાંથી ફિલ્મો તરફ વળેલી અભિનેત્રી અવનીત કૌર પોતાના ફોટાને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅવનીત બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત કરી રહી છે, પરંતુ અભિનેત્રીની લોકપ્રિયતા કોઈ જાણીતી અભિનેત્રીથી ઓછી નથી.
ઇન્સ્ટાગ્રામ પર અવનીતને 30 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. અવનીત પણ ઈન્સ્ટાગ્રામ પર દરરોજ તેના એકથી વધુ ફોટા શેર કરતી રહે છે.
હાલમાં જ અભિનેત્રીએ તેના કેટલાક ફોટા શેર કર્યા છે જેમાં તેની હોટનેસ જોવા મળી રહી છે. આ ફોટામાં તમે જોઈ શકો છો કે અવનીત ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી રહી છે.
અવનીતે અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપ્યા છે. અવનીત કૌર હોટ તસવીરોથી ચાહકોને દિવાના બનાવી રહી છે.
ફિલ્મ વિશે વાત કરીએ તો, અવનીત ટૂંક સમયમાં જ કંગના રનૌત અને નવાઝુદ્દીન સિદ્દીકી સાથે 'ટીકુ વેડ્સ શેરુ'માં (Tiku Weds Sheru) જોવા મળશે, જેના વિશે તેની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.