Avneet Kaur : ટ્રાન્સપરન્ટ સાડીમાં અવનીત કૌરે આપ્યા હોટ પોઝ, જુઓ તસવીરો
gujarati.abplive.com
Updated at:
17 Aug 2024 02:06 PM (IST)
1
ફેમસ ટીવી એક્ટ્રેસ અવનીત કૌરે તાજેતરમાં તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક ખૂબ જ હોટ અને બોલ્ડ તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ તસવીરોમાં અવનીતે જાંબલી રંગની ટ્રાન્સપરન્ટ સાડી પહેરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
3
અવનીતે તેના લુકને પૂર્ણ કરવા માટે મેચિંગ બ્લાઉઝ, લાઇટ મેકઅપ અને ખુલ્લા વાળ પસંદ કર્યા છે.
4
તેણે અલગ-અલગ પોઝ આપતા અનેક તસવીરો ક્લિક કરી છે. અવનીતની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે અને તેના ચાહકો તેના અવતારના દિવાના થઈ ગયા છે.
5
અવનીત કૌર હંમેશા તેના સ્ટાઇલિશ લુક માટે જાણીતી છે. તે અવારનવાર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.
6
અવનીત કૌરનો આ ગ્લેમરસ સાડી લૂક ચાહકોને પસંદ આવ્યો છે.
7
(તમામ તસવીરો અવનીત ઈન્સ્ટાગ્રામ)