Actress Barkha singh: સિલ્વર ડ્રેસમાં બરખા સિંહનો ગ્લેમરસ અંદાજ વાયરલ, જુઓ તસવીરો

Actress Barkha singh: સિલ્વર ડ્રેસમાં બરખા સિંહને ગ્લેમરસ અંદાજ વાયરલ, જુઓ તસવીરો

બરખા સિંહ

1/6
બોલીવૂડ એક્ટ્રેસ બરખા સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના લેટેસ્ટ લુકની ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
2/6
તસવીરોમાં બરખા એકદમ બોલ્ડ દેખાઈ રહી છે. બરખાને ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે.
3/6
તેણે મેટાલિક સિલ્વર ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ પોઝ આપ્યા હતા.
4/6
એક્ટ્રેસ બરખા સિંહનો આ બોલ્ડ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
5/6
બરખાએ નવા લૂકથી પોતાના ચાહકોને દિવાના બનાવ્યા છે.
6/6
તેણે બ્લેક પર્સ સાથે તેનો દેખાવ પૂર્ણ કર્યો હતો. (તમામ તસવીરઃ બરખા સિંહ/ઈન્સ્ટાગ્રામ.)
Sponsored Links by Taboola