એથનિક લૂકમાં જોવા મળી એક્ટ્રેસ ભૂમિ પેંડનેકર, કિલર અંદાજ જોઈ ચાહકો દંગ

એથનિક લૂકમાં જોવા મળી એક્ટ્રેસ ભૂમિ પેંડનેકર, કિલર અંદાજ જોઈ ચાહકો દંગ

ભૂમિ પેંડનેકર

1/7
બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેંડનેકર દરરોજ તેની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે. તેનો દરેક લુક ઇન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થવા લાગે છે.હાલમાં અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટા પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે.
2/7
હાલમાં જ અભિનેત્રી ભૂમિ પેડનેકરે તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તેનો કિલર લુક જોઈને ફેન્સ ફરી એકવાર તેના વખાણ કરતા થાકતા નથી.
3/7
ભૂમિ પેડનેકરની લેટેસ્ટ તસવીરોમાં તમે જોઈ શકો છો કે તેણે ખૂબ જ સુંદર લીલા રંગનો લહેંગા પહેર્યો છે, જેમાં તે સિઝલિંગ સ્ટાઇલમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
4/7
અભિનેત્રી ભૂમિ પેડનેકરે તેના વાળને અલગ સ્ટાઈલમાં બાંધ્યા છે. આર્ટિફિશિયલ જ્વેલરી, કાનની બુટ્ટીઓ અને હળવો મેક-અપ કરી તેનો લૂક કમ્પલિટ કર્યો છે.
5/7
એથનિક લૂકમાં ભૂમિ પેંડનેકર કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે. ફેન્સ તેના આ નવા ફોટોશૂટને પસંદ કરી રહ્યા છે.
6/7
ભૂમિ પેંડનેકર બોલીવૂડની જાણીતી અભિનેત્રી છે. ભૂમિ ઘણી બોલીવૂડ ફિલ્મોમાં પણ જોવા મળે છે. અક્ષય કુમાર સાથે અભિનેત્રીએ ટોયલેટ એક પ્રેમ કથામાં કામ કર્યું હતું.
7/7
(તમામ તસવીરો ભૂમિ પેંડનેકર -ઈન્સ્ટાગ્રામ )
Sponsored Links by Taboola