Bhumi pednekar: ભૂમિ પેડનેકરનો બ્લૂ સાડીમાં કાતિલ અંદાજ થયો વાયરલ
abp asmita
Updated at:
03 Mar 2024 11:22 PM (IST)
1
અભિનેત્રી ભૂમિ પેડનેકર તેની શાનદાર ફેશન માટે જાણીતી છે. તેનો લેટેસ્ટ લુક પણ સાક્ષી આપે છે કે તે એક ફેશનિસ્ટા છે. એક્ટ્રેસ દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
હાલમાં અભિનેત્રીનો ગ્લેમરસ સાડી લૂક જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
3
ભૂમિ આઈસ બ્લૂ સાડીમાં કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
4
સ્લીવલેસ પરંતુ હોલ્ટર નેક બ્લાઉઝ સાથે ભૂમિએ સાડીને ખૂબ જ ઓછી જ્વેલરી સાથે સ્ટાઇલ કરી છે.
5
એક્ટ્રેસના નવા સાડી લૂકે ચાહકોને દિવાના બનાવી દિધા છે.
6
એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળી રહી છે.
7
(તમામ તસવીરો ભૂમિ ઈન્સ્ટાગ્રામ)