Bhumika Gurung: એક્ટ્રેસ ભૂમિકા ગુરંગનો જિમ લૂક, જુઓ શાનદાર તસવીરો

Bhumika Gurung: એક્ટ્રેસ ભૂમિકા ગુરંગનો જિમ લૂક, જુઓ શાનદાર તસવીરો

ભૂમિકા ગુરુંગ

1/6
એવા ઘણા ઓછા સ્ટાર્સ છે જેઓ તેમના અસલી નામને બદલે તેમના ઓનસ્ક્રીન નામથી ઓળખાય છે અને ભૂમિકા ગુરુંગ તેમાંથી એક છે. ભૂમિકા ગુરંગ 'નિમકી મુખિયા'ના નામથી ગર ઘરમાં ફેમસ થઈ હતી.
2/6
એક્ટ્રેસ ભૂમિકા ગુરંગ તેના જિમ લૂકને લઈ હાલ ચર્ચામાં છે. અભિનેત્રી ફિટ રહેવા માટે જિમમાં વર્કઆઉટ કરે છે.
3/6
'નિમકી મુખિયા' શો હવે બંધ થઈ ગયો છે, પરંતુ આ શોએ ભૂમિકા ગુરુંગને ઘણી ખ્યાતિ અપાવી હતી.
4/6
ભૂમિકા આ ​​સફળતાનો આનંદ માણી રહી છે અને તેનું સ્વપ્ન એક દિવસ બોલિવૂડમાં કામ કરવાનું છે. ટીવી એક્ટ્રેસ ભૂમિકા તેના તસવીરોને લઈને પણ ધણી વખત ચર્ચામાં રહે છે.
5/6
બોલિવૂડ ઉપરાંત ભૂમિકા ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કરવાની ઈચ્છા ધરાવે છે.
6/6
ભૂમિકાએ વર્ષ 2014માં 'યે હૈ આશિકી' શો કર્યો હતો, જેના એક એપિસોડમાં તે જોવા મળી હતી. પરંતુ તેને તેની અસલી ઓળખ 'નિમકી મુખિયા' બનીને મળી.
Sponsored Links by Taboola