Bhumika Gurung: ભૂમિકા ગુરંગનો ફરી જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો
Bhumika Gurung: ભૂમિકા ગુરંગનો ફરી જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો
ભૂમિકા ગુરંગ
1/8
ભૂમિકા હાલમાં તેના ગ્લેમરસ ફોટોશૂટના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. અભિનેત્રીએ સ્ટાઈલિશ લૂકમાં ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે.
2/8
ભૂમિકા ગુરંગ 'નિમકી મુખિયા'ના નામથી ગર ઘરમાં ફેમસ થઈ હતી. એક્ટ્રેસ તેના બોલ્ડ અંદાજને લઈ ચર્ચામાં રહે છે.
3/8
નવા ફોટોશૂટમાં ભૂમિકા ગુરંગ ખૂબ જ સ્ટાઈલિશ લૂકમાં પોઝ આપતી જોવા મળે છે.
4/8
શાનદાર અભિનયથી ભૂમિકાએ ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે.
5/8
ભૂમિકા તેની તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે.
6/8
નવા લૂકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.
7/8
ભૂમિકાનો આ નવો લૂક ચાહકોને પણ પસંદ આવી રહ્યો છે.
8/8
(તમામ તસવીરો ભૂમિકા- ઈન્સ્ટાગ્રામ)
Published at : 05 Jul 2024 09:57 PM (IST)