chitrangda singh: વ્હાઈટ બોડીકોન લૂકમાં ચિત્રાંગદા સિંહનો કાતિલ લૂક વાયરલ
chitrangda singh: વ્હાઈટ બોડીકોન લૂકમાં ચિત્રાંગદા સિંહનો કાતિલ લૂક વાયરલ
ચિત્રાંગદા સિંહ
1/6
બોલીવૂડ અભિનેત્રી ચિત્રાંગદા સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ અંદાજમાં તસવીરો શેર કરી છે. અભિનેત્રીનો હોટ અંદાજ જોઈ ચાહકો પણ તેના દિવાના બની ગયા છે.
2/6
વ્હાઈટ કલરના બોડીકોન લૂકમાં ચિત્રાંગદા કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે.
3/6
ચિત્રાંગદા સિંહે ઘણી વખત પોતાની ફેશનેબલ સ્ટાઈલથી ફેન્સનું દિલ જીત્યું છે.
4/6
અભિનેત્રીના સ્ટાઈલિશ લૂકે ચાહકોને દિવાના બનાવ્યા છે. અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
5/6
ચિત્રાંગદા સિંહનો આ સફેદ બોડીકોન ડ્રેસ વિન્ટેજ લુકનો છે.
6/6
(તમામ તસવીરો ચિત્રાંગદા સિંહ ઈન્સ્ટાગ્રામ)
Published at : 20 Aug 2024 09:15 PM (IST)