ડ્રગ્સ કેસમાં નામ ઉછળ્યા બાદ આ એક્ટ્રેસ પહેલીવાર મુંબઇમાં દેખાઇ, મોડી રાત્રે મોઢા પર માસ્ક બાંધીને એરપોર્ટ પરથી નીકળી, જુઓ તસવીરો
1/12
(Photo Credit: Manav Manglani)
2/12
આગળની સ્લાઇડ્સમાં જુઓ બીજી કેટલીક તસવીરો. (Photo Credit: Manav Manglani)
3/12
4/12
દીપિકાએ આ દરમિયાન કોરોનાથી બચવા માટે મોઢા પર માસ્ક પહેર્યુ હતુ. (Photo Credit: Manav Manglani)
5/12
બધાને દીપિકાની આગામી ફિલ્મનો ઇન્તજાર છે. (Photo Credit: Manav Manglani)
6/12
તસવીરોમાં તમે જોઇ શકો છો કે આ દરમિયાન દીપિકા પોતાના જુના અંદાજમાં દેખાઇ. (Photo Credit: Manav Manglani)
7/12
આ દરમિયાન દીપિકા પાદુકોણની સાથે સિદ્વાંત ચતુર્વેદી અને અનન્યા પાંડે પણ દેખાઇ હતી. (Photo Credit: Manav Manglani)
8/12
દીપિકા ગોવામાં પોતાની આગામી ફિલ્મના શૂટિંગના સિલસિલામાં ગઇ હતી. (Photo Credit: Manav Manglani)
9/12
આ દરમિયાન દીપિકા ગોવાથી મુંબઇ પરત આવી હતી. (Photo Credit: Manav Manglani)
10/12
(Photo Credit: Manav Manglani)
11/12
ખરેખરમાં, દીપિકા પાદુકોણ મોડી રાત્રે મુંબઇ એરપોર્ટ પર સ્પૉટ કરવામાં આવી. (Photo Credit: Manav Manglani)
12/12
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણને તાજેતરમાં જ મુંબઇમાં સ્પૉટ કરવામાં આવી, આ દરમિયાન દીપિકા પાદુકોણની કેટલાક તસવીરો કેપ્ચર કરવામાં આવી છે. (Photo Credit: Manav Manglani)
Published at :