Disha Patani : વ્હાઈટ બોડીકોન ડ્રેસમાં જોવા મળી દિશા પટની, જુઓ શાનદાર તસવીરો

Disha Patani : વ્હાઈટ બોડીકોન ડ્રેસમાં જોવા મળી દિશા પટની, જુઓ શાનદાર તસવીરો

દિશા પટની

1/7
બોલીવૂડ એક્ટ્રેસ દિશા પટનીનો ફરી એક વખત ગ્લેમરસ અંદજા જોવા મળ્યો છે. વ્હાઈટ કલરના બોડીકોન ડ્રેસમાં દિશાએ આગ લગાવી છે.
2/7
એક્ટ્રેસ દિશા પટનીની નવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં એક્ટ્રેસ વ્હાઈટ કલરના ડ્રેસમાં ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી રહી છે.
3/7
દિશા પટનીનો ગ્લેમરસ અંદાજ વાયરલ થઈ રહ્યો છે. ચાહકો પણ તેના નવા લૂકને પસંદ કરી રહ્યા છે.
4/7
એક્ટ્રેસ દિશા પટની અલગ-અલગ અંદાજમાં કેમેરાની સામે પોઝ આપતી જોવા મળે છે.
5/7
દિશા પટની સારી રીતે જાણે છે કે ચાહકોને કઈ રીતે દિવાના બનાવવા. દિશા નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
6/7
દિશા પટનીએ બોલીવૂડમાં ખૂબ જ ઓછા સમયમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે.
7/7
( તમામ તસવીરો સોશિયલ મીડિયા)
Sponsored Links by Taboola