Disha patni: દિશા પટનીનો ફરી જોવા મળ્યો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો
Disha patni: દિશા પટનીનો ફરી જોવા મળ્યો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો

દિશા પટની
1/7
બોલીવૂડ એક્ટ્રેસ દિશા પટની તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. દિશા પોતાના બિકિનની લૂકને લઈ સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે.
2/7
દિશા પટનીએ તેના ઈન્સ્ટાગ્રામ પર બ્લેક લૂકમાં શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં દિશાનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે.
3/7
દિશા પટની નવા ફોટોશૂટમાં પોતાનુ હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
4/7
બ્લેક લૂકમાં દિશા પટની ખૂબ જ સુંદર લાગી રહી છે. દિશાએ અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા છે.
5/7
દિશા પટનીનો બ્લેક લૂક ઈન્સ્ટા પર વાયરલ થઈ રહ્યો છે.
6/7
કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી દિશા.
7/7
(તમામ તસવીરો દિશા ઈન્સ્ટાગ્રામ)
Published at : 28 Jun 2024 04:13 PM (IST)