અભિનેત્રી દિશા પટની બોડીકોન ડ્રેસમાં લાગે છે હોટ, જુઓ વાયરલ તસવીરો
Continues below advertisement
Continues below advertisement
1/6
અભિનેત્રી દિશા પટની પોતાની ફિટનેસને લઈ જાણીતી છે. અભિનેત્રી ફિટ રહેવા માટે નિયમિત કસરત અને યોગા કરે છે. અભિનેત્રી સુંદર દેખાવવા માટે ફિટ રહે છે.
2/6
અભિનેત્રી પોતાના લૂકને લઈને પણ ચર્ચામાં રહે છે. અભિનેત્રી દરેક લૂકમાં ગ્લેમરસ લાગે છે. હાલમાં અભિનેત્રીનો બોડીકોન ડ્રેસમાં હોટ અંદાજ જોવા મળ્યો છે.
3/6
દિશા પટની બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે. ચાહકો પણ દિશાના આ અંદાજને પસંદ કરી રહ્યા છે. આ લૂકમાં દિશા ખૂબ જ સુંદર લાગી રહી છે.
4/6
દિશા પટનીનો બિકિની લૂક પણ ખૂબ જ વાયરલ થાય છે. અભિનેત્રી ટાઈગર શ્રોફને ડેટ કરી રહી છે.
5/6
દિશા સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રી પોતાની તસવીરો ચાહકો સાથે શેર કરે છે.
Continues below advertisement
6/6
(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
Published at : 04 Apr 2022 10:10 PM (IST)