Divya Khosla Pics: ગ્રીન સાડીમાં અપ્સરા લાગી દિવ્યા ખોસલા
દિવ્યા ખોસલા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેણે ગ્રીન સાડીમાં તેની ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિવ્યા ખોસલા કુમારની સુંદરતા, સ્ટાઈલ અને તેની ક્યૂટનેસના લાખો લોકો વખાણ કરે છે. દરરોજ અભિનેત્રીના ફોટો-વિડિયો સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવે છે.
દિવ્યા ખોસલા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઈન્સ્ટાગ્રામ પર તેની કોઈપણ પોસ્ટ શેર કરે છે કે તરત જ તે વાયરલ થઈ જાય છે.
લેટેસ્ટ ફોટોમાં દિવ્યા લીલા રંગની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ખુલ્લા વાળ અને હળવા મેક-અપે તેના નૂરને વધુ વધાર્યું છે.
દિવ્યા ખોસલા કુમાર વેસ્ટર્નથી લઈને ટ્રેડિશનલ અવતારમાં કહેર વર્તાવે છે
દિવ્યા ખોસલાએ બોલિવૂડની પસંદગીની ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનયની સાથે તેણે દિગ્દર્શન અને નિર્માણ ક્ષેત્રે પણ હાથ અજમાવ્યો છે. (All Photos-Instagram)