Divyangana jain: દિવ્યાંગના જૈનનો બિકિનીમાં હોટ અંદાજ થયો વાયરલ, તસવીરો જોઈ ચાહકો દંગ
દિવ્યાંગના જૈનનો ફરી એક વખત કાતિલ અંદાજ જોવા મળ્યો છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બિકિનીમાં ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે. એક્ટ્રેસનો આ બોલ્ડ અંદાજ ઈન્સ્ટાગ્રામ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબિકિનીમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ પોઝ આપી રહી છે. એક્ટ્રેસનો ગ્લેમેરસ અંદાજ જોઈ ચાહકો પણ દંગ રહી ગયા છે.
દિવ્યાંગના એક જાણીતી ટીવી અભિનેત્રી અને મોડલ છે. તે ટીવી સિરિયલ 'ગંગા'થી ચર્ચામાં આવી હતી.
નાના પડદા પર ખૂબ જ પરંપરાગત અંદાજમાં જોવા મળતી દિવ્યાંગના જૈન વાસ્તવિક જીવનમાં એકદમ બોલ્ડ છે.
તે ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે અને દરરોજ તેની તસવીરો અને વીડિયોથી ચાહકોને દંગ કરતી રહે છે.
દિવ્યાંગના જૈને 2015માં ટીવી શો 'એક રિશ્તા ઐસા ભી'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.
આમાં તે રતિ શર્માના રોલમાં જોવા મળી હતી. તે માત્ર અભિનયમાં જ નહીં પરંતુ નૃત્યમાં પણ નિપુણ છે.
આ ટીવી સીરિયલ સિવાય દિવ્યાંગના જૈને બીજા પણ ઘણા શો કર્યા છે. જેમાં 'સતરંગી સસુરાલ', 'ઉડતી કા નામ રજ્જો', 'અલાદ્દીન: નામ તો સુના હોગા', 'ગંગા' જેવા નામો સામેલ છે.