Eesha Rebba: સાઉથ એક્ટ્રેસ ઈશા રબ્બાએ કરાવ્યું શાનદાર ફોટોશૂટ, જુઓ તસવીરો
Eesha Rebba: સાઉથ એક્ટ્રેસ ઈશા રબ્બાએ કરાવ્યું શાનદાર ફોટોશૂટ, જુઓ તસવીરો
ઈશા રબ્બા
1/8
એક્ટ્રેસ ઈશા રબ્બા તેના કાતિલ લૂકને લઈ ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર ટ્રેડિશનલ લૂકમાં શાનદાર તસવીરો શેર કરી છે. રેડ આઉટફિટમાં એક્ટ્રેસ હોટ લાગી રહી છે.
2/8
ઈશા રબ્બા નવા ફોટોશૂટમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. અભિનેત્રીએ ઈન્સ્ટા પર શાનદાર તસવીરો પોસ્ટ કરી છે.
3/8
રેડ કલરના ટ્રેડિશનલ લૂકમાં અભિનેત્રી કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
4/8
ઈશા રબ્બા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. ચાહકો માટે તસવીરો પોસ્ટ કરતી રહે છે.
5/8
આ તસવીરોમાં એક્ટ્રેસ ખૂબ જ કાતિલ અંદાજમાં જોવા મળી રહી છે.
6/8
'Anthaka Mundu Aa Tarvatha' પછી ઈશાએ ઘણી સફળ ફિલ્મોમાં કામ કર્યું જેમાં 'બંદીપોટ્ટુ', 'માયા મોલ' અને 'અમી તુમી' અને 'ઓયે' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
7/8
2016માં ઈશાએ ફિલ્મ 'ઓયે'થી તમિલ ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. દક્ષિણ આફ્રિકામાં આયોજિત ભારતીય ફિલ્મ ફેસ્ટિવલમાં ઈશાની ફિલ્મ શ્રેષ્ઠ ફિલ્મ માટે નોમિનેટ થઈ હતી.
8/8
(તમામ તસવીરો ઈશા રબ્બા ઈન્સ્ટાગ્રામ)
Published at : 12 Mar 2024 10:11 PM (IST)