Photos: રેડ સૂટમાં Esha Guptaના શાનદાર પૉઝ, સાદગી જોઇને ફેન્સ થયા દિવાના, જુઓ.......
Esha Gupta Photos: બૉલીવુડ એક્ટ્રેસ ઇશા ગુપ્તા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે દરરોજ પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. આ વખતે ઇશાએ ટ્રેડિશનલ અવતારમાં તસવીરો શેર કરી છે જે ખુબ વાયરલ થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇશા ગુપ્તાએ આ વખત રેડ સૂટમાં તસવીરો શેર કરી છે, જેમાં તે બલાની સુંદરતા લાગી રહી છે. ઇશાની આ તસવીરો કાશીની છે.
ઇશા ગુપ્તાની તસવીરો જોઇને ફેન્સ દિવાના થઇ ગયા છે, તેની તસવીરો પર ફેન્સ ઢગલાબંધ કૉમેન્ટ કરી રહ્યાં છે. એક ફેને લખ્યું- ઉફ્ફફ.
ઇશા ગુપ્તાની વેબ સીરીઝ આશ્રમ 3 તાજેતરમાં જ રિલીઝ થઇ છે. આ સીરીઝમાં ઇશાની ભૂમિકાને ખુબ પસંદ કરવામાં આવી રહી છે. તેને ખુબ બૉલ્ડ સીન્સ આપ્યા છે.
શૉમાં ઇશા ગુપ્તાની સાથે બૉબી દેઓલ, અદિતા પોહનકર, વિક્રમ કૉચર, ચંદન રૉય સાન્યાલ, દર્શન કુમાર, અનુપ્રિયા, અધ્યયન સુમન, ત્રિધા ચૌધરી, સચિન શ્રોફ અને તુષાર પાંડે મુખ્ય રૉલ નિભાવતા દેખાઇ રહ્યાં છે.
શૉના રિલીઝ પહેલા જ ઇશા કાશી સફળતા માટે આશીર્વાદ લેવા માટે ગઇ હતી, અને હવે લાગે છે કે ઇશાની પ્રાર્થના પુરી થઇ ગઇ છે.
ઉલ્લેખનીય છે કે આશ્રમ 3ની રિલીઝની સાથે ચોથી સિઝનને પણ એનાઉન્સમેન્ટ કરી દેવામાં આવી છે. ચોથી સિજનની ટીજર પણ રિલીઝ કરી દેવામાં આવ્યુ છે.