Esha Gupta Photos: જન્નત એક્ટ્રેસની ટોન્ડ લેગ ફ્લોન્ટ કરતી તસવીરો વાયરલ, જુઓ....
Continues below advertisement

Esha_Gupta_09
Continues below advertisement
1/9

Esha Gupta Photos: બોલિવૂડ એક્ટ્રેસ ઇશા ગુપ્તાએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. ઇશા ગુપ્તાની આ તસવીરો સામે આવ્યા બાદ આગની જેમ વાયરલ થઇ ગઇ છે.
2/9
ઇશા ગુપ્તાએ બ્લેક હાઇ સ્લિટ ડ્રેસમાં એકથી એક સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે.
3/9
ઇશા ગુપ્તાએ શાનદાર અંદાજમાં કટથી પોતાની ટોન્ડ લેગ ફ્લોન્ટ કરી છે.
4/9
ઇશા ગુપ્તાએ પોતાના આ લૂકને ન્યૂડ મેકઅપ અને બ્લેક હિલ્સની સાથે ટીમ અપ કર્યું છે.
5/9
આ સાથે જ એસેસરિઝમાં ઇશાએ ફક્ત ઇયર પીસ અને રિંગ કેરી કરી હતી.
Continues below advertisement
6/9
ઇશાનો આ અંદાજ સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઇ રહ્યો છે.
7/9
વર્ષ 2007માં મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલનું ટાઇટલ જીતનારી એક્ટ્રેસ ઇશા ગુપ્તાએ ઇમરાન હાશ્મી સાથે ફિલ્મ ઝન્નત-2થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું.
8/9
તમામ તસવીરો ઇશા ગુપ્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લીધી છે.
9/9
તમામ તસવીરો ઇશા ગુપ્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લીધી છે.
Published at : 03 Jan 2022 02:55 PM (IST)