એક્ટ્રેસ ગિઝેલ ઠકરાલનો હોટ બિકિની અંદાજ, તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ
તસવીર એક્ટ્રેસ ગિઝેલ ઠકરાલ ઈન્સ્ટાગ્રામ
1/6
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ અને મોડલ ગિઝેલ ઠકરાલ પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે. ગિઝેલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે.
2/6
ગિઝેલની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. અભિનેત્રીનો હોટ બિકિની અંદાજ જોવા મળ્યો છે.
3/6
ગિઝેલ પોતાની હોટ તસવીરો ફેન્સ માટે શેર કરવામાં કોઈ મુશ્કેલી નથી અનુભવતી. એક્સ બિગ બોસ કન્ટેસ્ટન્ટ ગિઝેલે ફરી એક વખત પોતાની લેટેસ્ટ તસવીરોને કારણે ચર્ચામાં છે. ગિઝેલે ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરી છે.
4/6
ગિઝેલ બિકિનીમાં અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
5/6
ફિલ્મ 'ક્યા કુલ હૈ હમ' ની એક્ટ્રેસ ગિઝેલ હાલમાં ફિલ્મોમાંથી દૂર છે, તે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે જોડાયેલી છે. ગિઝેલ રિયાલિટી શો "બિગ બોસ 9" નો એક ભાગ રહી ચુકી છે, તે દરમિયાન તે ખુબ જ ચર્ચામાં આવી હતી.ગિઝેલે બોલીવૂડ ફિલ્મ 'મસ્તીજાદે' માં જોવામાં મળી હતી, તેને ઇન્ડિયાની કિંગફીશર કેલેન્ડર ગર્લ તરીકે પણ ઓળખવામાં આવે છે.
6/6
(તમામ તસવીરો ગિઝેલ ઈન્સ્ટાગ્રામ)
Published at : 25 Jun 2022 04:33 PM (IST)
= 6">