ટીવી એક્ટ્રેસ હિના ખાનનો યલ્લો બ્રાલેટમાં કાતિલ અંદાજ વાયરલ, જુઓ હોટ તસવીરો

ટીવી એક્ટ્રેસ હિના ખાનનો યલ્લો બ્રાલેટમાં કાતિલ અંદાજ વાયરલ, જુઓ હોટ તસવીરો

Continues below advertisement

હિના ખાન

Continues below advertisement
1/8
Hina Khan Photos: ટીવી અભિનેત્રી હિના ખાન સોશિયલ મીડિયા પ્રેમી છે અને તે ઘણીવાર તેના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરીને ચાહકોમાં લાઇમલાઇટમાં રહે છે.
2/8
અભિનેત્રી હિના ખાને તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરોથી ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે. આ તસવીરોમાં તેની કિલર સ્ટાઈલ જોઈને ફેન્સ તેના દિવાના થઈ ગયા છે.
3/8
અભિનેત્રી હિના ખાને તાજેતરમાં જ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરોથી સોશિયલ મીડિયા પર શેર કરી છે.
4/8
આ તસવીરોમાં અભિનેત્રી હિના ખાને યલ્લો બ્રાલેટમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે.
5/8
ચાહકો પણ એક્ટ્રેસના આ કાતિલ અંદાજને પસંદ કરી રહ્યા છે. હિના ખાન પોતાની બોલ્ડ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે.
Continues below advertisement
6/8
અભિનેત્રી હિના ખાન આ લુકમાં અદભૂત લાગી રહી છે. તેનો આ લુક ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે.
7/8
આ તસવીરોમાં અભિનેત્રી હિના ખાન તેના હોટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
8/8
(તમામ તસવીરો હિના ખાન ઈન્સ્ટાગ્રામ )
Sponsored Links by Taboola