Hina Khan PHOTO: માલદીવમાં શોર્ટ ડ્રેસ પહેરી દરિયાના કિનારે હિના ખાને આપ્યા હોટ પોઝ
Hina Khan PHOTO: ટીવી એક્ટ્રેસ હિના ખાન આ દિવસોમાં માલદીવમાં વેકેશન માણી રહી છે. આ દરમિયાન તેણે કેટલીક તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appક્યારેક ટીવી પર ફેવરિટ વહુ બનીને તો ક્યારેક રિયાલિટી શો 'બિગ બોસ'માં સ્પર્ધક બનીને અભિનેત્રી હિના ખાનનું નામ આજે ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે.
અભિનેત્રી સોશિયલ મીડિયા પર દરરોજ હેડલાઇન્સમાં રહે છે. હિના જાણે છે કે તેની રસપ્રદ પોસ્ટ દ્વારા ચાહકોનું દિલ કેવી રીતે જીતવું.
આ દિવસોમાં તે તેના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે માલદીવમાં વેકેશન માણી રહી છે.
ટીવી પર પોતાની ઓળખ બનાવ્યા પછી, હિનાએ ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો, જોકે તેને ટીવી શો દ્વારા જે સફળતા મળી હતી તે ન મળી. પરંતુ આજે પણ હિના કોઈથી ઓછી નથી.
'બિગ બોસ' કર્યા પછી હિના ખાનની કારકિર્દીનો ગ્રાફ જે ઝડપે વધ્યો છે તે કોઈપણ કલાકાર માટે સરળ વાત નથી.
હિનાએ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે, જેના પર ચાહકો તેમની પ્રશંસા કરતા થાકતા નથી.
શેર કરેલા ફોટોશૂટમાં હિના ખાન શોર્ટ ડ્રેસમાં દરિયા કિનારે એકથી એક ચડીયાતા પોઝ આપતી જોવા મળી રહી છે.(All Photo Instagram)