Isha Koppikar: બોલીવૂડ એક્ટ્રેસ ઈશા કોપિકરનો શાનદાર બ્લેક લૂક વાયરલ, જુઓ તસવીરો
Isha Koppikar: બોલીવૂડ એક્ટ્રેસ ઈશા કોપિકરનો શાનદાર બ્લેક લૂક વાયરલ, જુઓ તસવીરો
એક્ટ્રેસ ઈશા કોપિકર
1/7
બોલીવૂડ એક્ટ્રેસ ઈશા કોપિકર પોતાના સ્ટાઈલિશ અંદાજ માટે જાણીતી છે. એક્ટ્રેસ ઈન્સ્ટાગ્રામ પર પોતાના નવા લૂકની તસવીરો ચાહકો સાથે શેર કરતી રહે છે.
2/7
હાલમાં જ અભિનેત્રીએ બ્લેક લૂકમાં ઈન્સ્ટા પર શાનદાર તસવીરો શેર કરી છે.
3/7
ઈશા કોપિકર બ્લેક લૂકમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
4/7
ચાહકો પણ તેના નવા ફોટોશૂટને લાઈક કરી રહ્યા છે.
5/7
ઈશા શાહરૂખ ખાનની ડોન, વિવેક ઓબેરોય સ્ટારર ક્યા કૂલ હૈ હમ અને કયામત જેવી હિન્દી ફિલ્મો માટે જાણીતી છે.
6/7
ઈશા તેની ફિટનેસ માટે પણ બોલીવૂડમાં જાણીતી છે.
7/7
(તમામ તસવીરો ઈશા ઈન્સ્ટાગ્રામ )
Published at : 01 Apr 2024 05:28 PM (IST)