એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝની જોવા મળ્યો હોટ અંદાજ, તસવીરોએ મચાવ્યો તહેલકો
1/5
મુંબઇઃ બૉલીવુડની શ્રીલંકન બ્યૂટી અને ટેલેન્ટેડ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝ (Jacqueline Fernandez) હોટ તસવીરો શેર કરી સોશ્યલ મીડિયાનુ ટેમ્પરેચર હાઇ કરી દીધુ છે. તેનો આ સિઝલિંગ અવતાર ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
2/5
જેકલિન ફર્નાન્ડિઝે ઇન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.
3/5
હોટ તસવીરો શેર કરીને જેકલિન ફર્નાન્ડિઝે બધાનુ દિલ જીતી લીધુ છે.
4/5
ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ED)ના મતે, મહાઠગ સુકેશના 200 કરોડ રૂપિયાની ખંડણીમાં જેકલિન મહત્ત્વની સાક્ષી છે.
5/5
વર્કફ્રન્ટની વાત કરીએ તો જેકલિન 'અટેક', 'સર્કસ', 'રામસેતુ', તેલુગુ ફિલ્મ 'હરિ હર વીરા મલ્લુ' તથા કન્નડ ફિલ્મ 'વિક્રાંત રોના'માં જોવા મળશે.
Published at : 26 Mar 2022 10:07 PM (IST)