સલમાનની આ હૉટ એક્ટ્રેસે ફરી એકવાર કરાવ્યુ ટૉપલેસ ફોટોશૂટ, કલાકોમાં મળી લાખો લાઇક્સ, જુઓ તસવીર
મુંબઇઃ શું તમે જેકલીન ફર્નાન્ડિઝનુ નવુ ઇન્સ્ટાગ્રામ અપલૉડ જોયુ છે? જો ના જોયુ હોય તો તમે આ સ્ટૉરીને પુરેપુરી વાંચો અને તેની પૉસ્ટને પણ જોઇ શકો છો. જેને જેકલીન ફર્નાન્ડિઝે પોતાના ઇન્સ્ટાગ્રામ પર અપલૉડ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેકલીન ફર્નાન્ડિઝે ઇન્સ્ટાગ્રામ પર પોતાની શાનદાર તસવીર શેર કરી છે, જેમાં તે ટૉપલેસ થઇને પૉઝ આપતી દેખાઇ રહી છે. જેને જોયા બાદ એક્ટ્રેસના ફેને તેની તસવીરો પર જુદીજુદી કૉમેન્ટ આપવાનુ શરૂ કરી દીધુ છે. આ તસવીર સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહી છે.
જેકલીન ફર્નાન્ડિઝે ઇન્સ્ટાગ્રામ પર ખુદની એક મોનોક્રોમ તસવીર શેર કરી છે, આ તસવીરમાં જેકલીન સોફા પર ઉંગીને પૉઝ આપી રહેલી દેખાઇ રહી છે. વાળ સાથે રમતી જેકલીન ફર્નાન્ડિઝ એકદમ સેક્સી અંદાજમાં કેમેરાની સામે જોઇ રહી છે.
જેકલીન ફર્નાન્ડિઝ પોતાની તસવીરમાં કેપ્શનમાં લખ્યું- ‘VAVA’ એ કહેવુ ખોટુ નહો હોય કે જેકલીન ફર્નાન્ડિઝ આ તસવીરોમાં એકદમ સ્ટનિંગ લાગી રહી છે, અને ફેન્સ આના પર ગદગદ છે. એક કલાકથી પણ ઓછા સમયમાં જેકલીનની આ પૉસ્ટને ચાર લાખથી વધુ લાઇક્સ મળી ચૂક્યા છે. આ તસવીર પર શમિતા શેટ્ટી, અર્જૂન કપૂર, વાણી કપૂર, કનિકા કપૂર અને હંસિકા મોટવાણીએ પણ લાઇક્સ કર્યુ છે.
ખાસ વાત છે કે જેકલીન ફર્નાન્ડિઝે ગયા વર્ષે નવેમ્બર 2020માં પણ પોતાની શાનદાર તસવીર શેર કરી હતી. જે ચર્ચાનો વિષય બની હતી. સલમાન ખાન સાથે અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝને ફેન્સ સલમાનની એક્ટ્રેસ પણ ગણાવે છે.