એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝનો હોટ બિકિની અંદાજ, જુઓ વાયરલ તસવીરો
1/5
મુંબઇઃ બોલીવૂડ અભિનેત્રી અને શ્રીલંકન બ્યૂટી જેકલિન ફર્નાન્ડિઝ (Jacqueline Fernandez) હોટ તસવીરોને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીની બિકિની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેકલિનની બિકિની તસવીરોએ સોશ્યલ મીડિયાનુ ટેમ્પરેચર હાઇ કરી દીધુ છે. આ તસવીરોમાં જેકલિનનો સિઝલિંગ અવતાર ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
2/5
જેકલિન ફર્નાન્ડિઝે ઇન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. આ તસવીરો વાયરલ થઈ રહી છે.
3/5
હોટ તસવીરો શેર કરીને જેકલિન ફર્નાન્ડિઝે બધાનુ દિલ જીતી લીધુ છે.
4/5
ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ED)ના મતે, મહાઠગ સુકેશના 200 કરોડ રૂપિયાની ખંડણીમાં જેકલિન મહત્ત્વની સાક્ષી છે.
5/5
વર્કફ્રન્ટની વાત કરીએ તો જેકલિન 'અટેક', 'સર્કસ', 'રામસેતુ', તેલુગુ ફિલ્મ 'હરિ હર વીરા મલ્લુ' તથા કન્નડ ફિલ્મ 'વિક્રાંત રોના'માં જોવા મળશે.
Published at : 18 Apr 2022 10:52 PM (IST)