Janhvi Kapoor: જાહ્નવી કપૂરનો ફરી જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ તસવીરો
gujarati.abplive.com
Updated at:
01 Nov 2022 08:20 PM (IST)
1
બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ મિલીના પ્રમોશનમાં વ્યસ્ત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ દરમિયાન, અભિનેત્રીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેની હોટ તસવીરો શેર કરી છે.
3
આ તસવીરોમાં જાહ્નવી કપૂર રેડ કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે.
4
જાહ્નવી કપૂર અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
5
ચાહકો પણ જાહ્નવી કપૂરના આ ગ્લેમરસ અંદાજને પસંદ કરી રહ્યા છે.
6
અભિનેત્રી સેક્સી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
7
આ પહેલા વ્હાઈટ સાડીમાં પણ તસવીરો શેર કરી હતી. આ તસવીરો વાયરલ થઈ હતી.
8
(તમામ તસવીરો જાહ્નવી કપૂર ઈન્સ્ટાગ્રામ)