Janhvi Kapoor : જાહ્નવી કપૂરે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી શાનદાર તસવીરો, જુઓ કાતિલ અંદાજ
Janhvi Kapoor Pics: જાહ્નવી કપૂરે બોલિવૂડમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. જ્યાં તેણે તાજેતરમાં લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપિંક કલરના ડ્રેસમાં જાહ્નવી કપૂર હોટ અંદાજમાં કેમેરા સામે પોઝ આપતી જોવા મળી રહી છે.
જાહ્નવી કપૂરનો આ હોટ અંદાજ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે.
એક્ટ્રેસના ચાહકો તેની બોલ્ડ તસવીરોને લાઈક કરી રહ્યા છે.
અભિનેત્રી ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી રહી છે. ચાહકો પણ તેની તસવીરો લાઈક કરી રહ્યા છે.
પોતાના અભિનયને કારણે તેણે ઓછા સમયમાં જ દુનિયાભરના દર્શકોમાં એક ખાસ ઓળખ બનાવી છે.
ફિલ્મ ધડકથી એક્ટ્રેસે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી.
જાહ્નવી કપૂરના ચાહકો તેની આ તસવીરો પર ખૂબ જ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. (તમામ તસવીરો જાહ્નવી કપૂર ઈન્સ્ટાગ્રામ)