Janhvi Kapoor નો રેડ સાડીમાં જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
gujarati.abplive.com
Updated at:
15 Oct 2022 08:52 PM (IST)
1
ફિલ્મોની સાથે એક્ટ્રેસ જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
તાજેતરમાં, અભિનેત્રીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેની હોટ તસવીરો શેર કરી છે.
3
જાહ્નવીએ હોટ રેડ કલરની સાડી પહેરી છે, જેનું બ્લાઉઝ ખૂબ જ સેક્સી છે. અભિનેત્રીએ ગ્લોઈંગ મેકઅપ સાથે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને સેક્સી પોઝ આપતી જોવા મળે છે.
4
જાન્હવી કપૂરની આ તસવીરો શેર થતાની સાથે જ વાયરલ થઈ રહી છે.
5
જાહ્નવી કપૂરની આગામી ફિલ્મ 'મિલી'નું રુંવાડા ઉભા કરે તેવું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે.
6
જાહ્નવીએ ફિલ્મ ધડકથી બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી.
7
એક્ટ્રેસ પોતાની ફિટનેસને લઈ પણ બોલીવૂડમાં જાણીતી છે.
8
(તમામ તસવીરો જાહ્નવી કપૂર ઈન્સ્ટાગ્રામ)