Actress janhvi kapoor: સાડીમાં ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી જાહ્નવી, જુઓ તસવીરો
Actress janhvi kapoor: સાડીમાં ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી જાહ્નવી, જુઓ તસવીરો
જાહ્નવી કપૂર
1/8
બોલીવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર ફરી એક વખત શાનદાર સાડી લૂકમાં જોવા મળી છે. અભિનેત્રીએ કેમરાની સામે ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે.
2/8
જાહ્નવી કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર સાડી લૂકમાં શાનદાર તસવીરો શેર કરી છે.
3/8
આ તસવીરોમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે. જાહ્નવીએ પિંક કલરની સાડીમાં સુંદર પોઝ આપ્યા છે.
4/8
ચાહકો એક્ટ્રેસના આ સ્ટનિંગ સાડી લૂકને લાઈક કરી રહ્યા છે.
5/8
એક્ટ્રેસ જાહ્નવી કપૂર દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. ચાહકો તેની તસવીરોને લાઈક કરે છે.
6/8
હાલ તો ચાહકો એક્ટ્રેસનો સાડી લૂક જોઈ તેના દિવાના બની ગયા છે.
7/8
અભિનેત્રી સાડી લૂકમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળે છે.
8/8
(તમામ તસવીરો જાહ્નવી કપૂર ઈન્સ્ટાગ્રામ)
Published at : 22 Oct 2023 11:15 PM (IST)