Janhvi Kapoor : સિલ્વર બોડીકોન ડ્રેસમાં જાહ્નવી કપૂરે કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ તસવીરો
Janhvi Kapoor : સિલ્વર બોડીકોન ડ્રેસમાં જાહ્નવી કપૂરે કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ તસવીરો
જાહ્નવી કપૂર
1/7
Janhavi Kapoor : બોલીવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરનું નવું ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જાહ્નવી કપૂર તેના લુકને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.
2/7
અભિનેત્રી જાહ્નવી કપૂરે સિલ્વર કલરના બોડીકોન ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ તસવીરો શેર કરી છે. જાહ્નવી કપૂરનો આ કાતિલ અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
3/7
જાહ્નવી કપૂર આ તસવીરોમાં અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપી રહી છે.
4/7
સિલ્વર બોડીકોન લૂકમાં જાહ્નવી ખૂબ જ હોટ પોઝ આપી રહી છે. ચાહકો તેની તસવીરો જોઈ દંગ રહી ગયા છે.
5/7
જાહ્નવી કપૂરે બહુ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે.
6/7
અભિનેત્રી જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય રહે છે. પોતાની તસવીરોને લઈ એક્ટ્રેસ ચર્ચામાં છે.
7/7
(તમામ તસવીરો જાહ્નવી કપૂર ઈન્સ્ટાગ્રામ)
Published at : 13 Oct 2023 04:44 PM (IST)