Janhvi Kapoor: એક્ટ્રેસ જાહ્નવી કપૂરના ગ્લેમરસ 10 સાડી લૂક જોઈ તમે દંગ રહી જશો

Janhvi Kapoor: એક્ટ્રેસ જાહ્નવી કપૂરના ગ્લેમરસ 10 સાડી લૂક જોઈ તમે દંગ રહી જશો

જાહ્નવી કપૂર

1/9
બોલિવૂડની અભિનેત્રી જાહ્નવી કપૂર ઘણીવાર ચાહકોને પોતાની આકર્ષક સ્ટાઇલથી દિવાના બનાવી દે છે. આવી સ્થિતિમાં ફરી એકવાર તે સમાચારમાં છે અને આ વખતે તેનું કારણ છે તેની સાડી છે.
2/9
એક્ટ્રેસ જાહ્નવી કપૂર દરેક લૂકમાં સુંદર લાગે છે પરંતુ સાડીમાં તેનો અંદાજ કંઈક અલગ જ હોય છે. ફેન્સ પણ તેને સાડી લૂકમાં જોવાનું પસંદ કરે છે.
3/9
રેડ કલરની સિમ્પલ સાડીમાં જાહ્નવી કપૂર સુંદર રીતે પોઝ આપતી જોવા મળી રહી છે. ફેન્સ તેના આ સિમ્પલ લૂક પર ફિદા થયા છે.
4/9
પિંક કલરની નેટવાળી સાડીમાં જાહ્નવી પોતાનું બોલ્ડ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. આ લૂકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
5/9
વ્હાઈટ કલરની સાડીમાં જાહ્નવીએ ચાહકોને દિવાના બનાવી દિધા છે. વ્હાઈટ સાડીમાં એક્ટ્રેસે સુંદર પોઝ આપ્યા છે.
6/9
આ લૂકમાં જાહ્નવી ખૂબ જ સુંદર લાગી રહી છે. તેના બ્લાઉઝની સ્ટાઈલ પણ એકદમ સ્ટાઈલિશ છે. ફેન્સ તેના આ ગ્લેમરસ સાડી લૂકના વખાણ કરી રહ્યા છે.
7/9
ગ્રીન સાડીમાં જાહ્નવી કપૂર ખૂબ જ હોટ લાગી રહી છે. નવા સ્ટાઈલિશ લૂકે ચાહકોને દિવાના બનાવ્યા છે. ફેન્સ તેના આ ગ્લેમરસ સાડી લૂકના વખાણ કરી રહ્યા છે.
8/9
રેડ સાડી લૂકમાં જાહ્નવી કપૂર ખૂબ જ હોટ લાગી રહી છે. આ તસવીરો સોશિયલ મીડિયામાં પણ જોરદાર વાયરલ થાય છે. ફેન્સ તેના આ બોલ્ડ લૂકને લાઈક કરે છે.
9/9
(તમામ તસવીરો જાહ્નવી કપૂર-ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola