Jasmine Bhasin: વ્હાઈટ બોડીકોન લૂકમાં જાસ્મિન ભસીને આપ્યા બોલ્ડ પોઝ, જુઓ તસવીરો
Jasmine Bhasin: વ્હાઈટ બોડીકોન લૂકમાં જાસ્મિન ભસીને આપ્યા બોલ્ડ પોઝ, જુઓ તસવીરો

જાસ્મિન ભસીન,
1/7
ટીવીની સૌથી પ્રખ્યાત અભિનેત્રી જાસ્મિન ભસીન લાખો દિલો પર રાજ કરે છે. અભિનેત્રી તેના શાનદાર લૂકના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે.
2/7
અભિનેત્રીએ વ્હાઈટ બોડીકોન લૂકમાં પોતાના ગ્લેમરસ અંદાજ ચાહકોને બતાવ્યો છે.
3/7
નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગી રહી છે. ચાહકો પણ તેના બોડીકોન લૂકને લાઈક કરી રહ્યા છે.
4/7
જાસ્મિન બિગ બોસ 14માં પણ જોવા મળી હતી. એક્ટ્રેસ તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે.
5/7
અભિનેત્રીએ નવા લૂકમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે.
6/7
અલગ-અલગ લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
7/7
(તમામ તસવીરો જાસ્મિન- ઈન્સ્ટાગ્રામ)
Published at : 22 Mar 2024 10:56 PM (IST)