Kajal Aggarwal નો સ્ટાઈલિશ લૂક વાયરલ, હોટ ફિગર જોઈ ચાહકો દંગ

Kajal Aggarwal નો સ્ટાઈલિશ લૂક વાયરલ, હોટ ફિગર જોઈ ચાહકો દંગ

કાજલ અગ્રવાલ

1/6
સાઉથ એક્ટ્રેસ કાજલ અગ્રવાલ તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે. ફિલ્મ સિકંદરમાં સલમાન ખાન સાથે અભિનય કરીને ફરી એકવાર બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. હાલમાં કાજલ અગ્રવાલનો સ્ટાઈલિશ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
2/6
કાજલ અગ્રવાલ સિલ્વર ટોપ અને બ્લેક સ્કર્ટ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીનો આ ગ્લેમરસ લૂક સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.
3/6
ફેન્સ કાજલના આ કાતિલ લૂકને લાઈક કરી રહ્યા છે. કેમેરાની સામે કાજલ અગ્રવાલ અલગ-અલગ અંદાજમાં સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે.
4/6
અભિનેત્રીનો આ સ્ટાઈલિશ લૂક ફેન્સને પસંદ આવી રહ્યો છે. ચાહકો તેની આ તસવીરો પર કોમેન્ટનો વરસાદ કરી રહ્યા છે.
5/6
નવા લૂકમાં કાજલ અગ્રવાલ પોતાનું હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
6/6
કાજલ અગ્રવાલ સોશિયલ મીડિયામાં પણ સતત એક્ટિવ રહે છે. પોતાની ગ્લેમરસ તસવીરો ફેન્સ સાથે શેર કરી ચર્ચામાં રહે છે.
Sponsored Links by Taboola