ડીપ નેકલાઇનમાં કાજોલ અને અજય દેવગણની દીકરી Nysa Devganનો ગ્લેમરસ લૂક વાયરલ
બોલિવૂડ એક્ટ્રેસ કાજોલ અને અજય દેવગણની દીકરી ન્યાસા દેવગણ ઇન્ટરનેટ સેન્સેશન બની ગઇ છે. ન્યાસાએ પોતાની એક ફ્રેન્ડ સાથે પોઝ આપતી તસવીર શેર કરી છે. ન્યાસાએ ડીપ નેકલાઇન ગ્રીન ક્રોપ ટોપ પહેર્યું છે જેમાં તેનો ગ્લેમરસ લૂક જોવા મળી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅજય દેવગણની દીકરી ન્યાસા દેવગણ ઇન્ટરનેટ સેન્સેશન બની ગઇ છે
ન્યાસા ઇન્ડસ્ટ્રીમાં સૌથી પોપ્યુલર કિડ્સમાંની એક છે
ન્યાસાની ગ્લેમરસ તસવીરો ઇન્ટરનેટ પર છવાયેલી રહે છે
ન્યાસા ડીપ નેકલાઇન ગ્રીન ક્રોપ ટોપમાં સ્ટનિંગ લાગી રહી છે
ન્યૂડ ગ્લોસી મેકઅપ અને ઇન્ટેન્સ મસ્કારામાં ન્યાસા હોટ લાગી રહી છે
ન્યાસાની સ્ટાઇલ અને તેના લૂક ફેન્સ પસંદ કરી રહ્યા છે
એક યુઝરે ન્યાસાની તુલના તેની માતા કાજોલ સાથે કરી હતી
અન્ય એક યુઝરે લખ્યું કે ન્યાસા બોલિવૂડ ડેબ્યુ માટે તૈયાર છે
બ્લેક કલરના આઉટફિટમાં ન્યાસા ગોર્જિયલ લૂકમાં જોવા મળી હતી. તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.