કંગનાએ શેર કરી તુટેલી ઓફિસની તસવીરો, કહ્યું- આ બળાત્કાર છે મારા સપનાઓનો, આત્મસન્માનનો અને ભવિષ્યનો.....
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રે્સ કંગના રનૌત સતત મુંબઇ સરકાર પર હુમલો કરી રહી છે, તેની મુંબઇ સ્થિત ઓફિસને બીએમસી દ્વારા તોડી પાડવામાં આવી, આ પછી કંગનાએ બીએમસીને અને ઉદ્વવ સરકાર પર સીધા આરોપો અને હુમલો કર્યો છે.એકવાર ફરીથી કંગનાએ પોતાની તુટેલી ઓફિસની તસવીરો શેર કરતા કહ્યું કે આ બળાત્કાર છે, મારા સપનાઓનો અને હોંસલાઓનો...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમને લખ્યું- જે એક સમયે મંદિર હતુ તેને કબ્રસ્તાન બનાવી દીધુ, જુઓ મારા સપનાઓને કેવી રીતે તોડયુ, આ બળાત્કાર નથી?
કંગનાએ લખ્યું કે આ જુઓ શું હતુ ને શું કરી દીધુ માર ઘરને, શું આ બળાત્કાર નથી?
આગળ તેને એક કહેવત લખી છે, તેને લખ્યું- એક ઉંમર વિતી જાય છે ઘર બનાવવામાં અને તમે આહ પણ નથી કરતા શેરીઓ સળગાવવામાં.
કંગના લખ્યું છે કે આ બળાત્કાર છે, મારા સપનાઓનો, મારા હોંસલાઓનો, મારા આત્મસન્માનનો અને મારા ભવિષ્યનો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -