Kangna Sharma: ફરી એક વખત કંગના શર્માએ હોટ ફિગર ફ્લોન્ટ કર્યું, જુઓ ગ્લેમરસ અંદાજ

Kangna Sharma: ફરી એક વખત કંગના શર્માએ હોટ ફિગર ફ્લોન્ટ કર્યું, જુઓ ગ્લેમરસ અંદાજ

અભિનેત્રી કંગના શર્મા

1/7
અભિનેત્રી કંગના શર્મા તેના ગ્લેમરસ અંદાજથી ફેન્સને દિવાના બનાવી રહી છે. એક્ટ્રેસ દરરોજ નવા લૂકમાં જોવા મળે છે. અભિનેત્રી જ્યારે પણ તેની તસવીરો શેર કરે છે તે આગની જેમ વાયરલ થવા લાગે છે. આ દિવસોમાં પોતાની બોલ્ડનેસના કારણે કંગના શર્મા સતત ચર્ચામાં રહે છે.
2/7
મુંબઈના રસ્તાઓ પર પાપારાઝી કેમેરા દ્વારા તેને જે રીતે સ્પોટ કરવામાં આવી રહી છે તે જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઉર્ફી જાવેદ અને પૂનમ પાંડે પછી કંગના શર્મા પાપારાઝીની નવી ફેવરિટ બની ગઈ છે. કંગના શર્માની તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે.
3/7
અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ ફરી એક વખત બોલ્ડ તસવીરો શેર કરી આગ લગાવી છે. કંગનાએ નવા બ્લેક લૂકમાં ફરી એક વખત પોતાનું હોટ ફિગર ફ્લોન્ટ કર્યું છે.
4/7
એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં એવી કેટલીક અભિનેત્રીઓ છે જેઓ પોતાની એક્ટિંગ કરતા પોતાની બોલ્ડનેસના કારણે વધુ ચર્ચામાં રહે છે. આ દિવસોમાં આ અભિનેત્રીઓમાં એક નવું નામ જોડાયું છે અને આ નામ છે કંગના શર્મા.
5/7
કંગનાએ બ્લેક બોલ્ડ લૂકમાં કાતિલ પોઝ આપ્યા છે.અભિનેત્રીનું હોટ ફિગર જોઈને ફેન્સ તેના લૂકના વખાણ કરી રહ્યા છે. ઈન્સ્ટા પર કંગનાની આ તસવીરો વાયરલ થઈ રહી છે.
6/7
કંગના શર્મા બ્લેક લૂકમાં ખૂબ જ જ હોટ લાગી રહી છે. મુંબઈમાં મોટી થયેલી 35 વર્ષની કંગના શર્માએ બે વર્ષ પહેલા મ્યુઝિક વીડિયો 'તેરે જિસ્મ 2'માં કામ કર્યું હતું. તેમના આ મ્યુઝિક વીડિયોની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ હતી.
7/7
પરંતુ વાસ્તવમાં 8 વર્ષ પહેલા કંગનાએ વિવેક ઓબેરોય અને આફતાબ શિવદાસાનીની ફિલ્મ 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી'થી તેની બોલિવૂડ સફરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે સોની ટીવીના 'ધ કપિલ શર્મા શો', સ્ટાર પ્લસની સીરિયલ 'તુ સૂરજ મેં સાંઝ પિયાજી' જેવા શોમાં નાની ભૂમિકાઓ કરીને ટેલિવિઝન પર ઓળખ મેળવી.
Sponsored Links by Taboola