Kareena Kapoor Khan Pics: બ્લૂ જમ્પસૂટમાં રેમ્પ વૉક કરતી જોવા મળી કરિના કપૂર ખાન

મુંબઇમાં બુધવારે એક ઈવેન્ટ દરમિયાન કરીના કપૂર ખાને રેમ્પ વોક કર્યું હતું

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/9
મુંબઇઃ મુંબઇમાં બુધવારે એક ઈવેન્ટ દરમિયાન કરીના કપૂર ખાને રેમ્પ વોક કર્યું હતું. આ દરમિયાન ઘણી સુંદર તસવીરો સામે આવી છે.
2/9
કરીના કપૂર ખાને પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ ઈવેન્ટની તસવીરો શેર કરી છે. આ એક લક્ઝરી કાર લોન્ચની આ ઇવેન્ટ હતી જેમાં કરીના પહોંચી હતી
3/9
તસવીરોમાં કરીના કપૂરે પણ કારની સામે પોઝ આપ્યા હતા.
4/9
ઈવેન્ટ માટે કરીનાએ બ્લુ જમ્પસૂટ અને સફેદ સ્નીકર્સ પસંદ કર્યા હતા, તેની સાથે તેણે જેકેટ પણ પહેર્યું હતું.
5/9
કરીના ટૂંક સમયમાં હંસલ મહેતાની આગામી ફિલ્મમાં જોવા મળશે.
6/9
આ સિવાય તેની પાસે સુજોય ઘોષની વેબ ફિલ્મ પણ છે.
7/9
કરીના હાલમાં જ આમિર ખાન સાથે 'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળી હતી. આ ફિલ્મ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.
8/9
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
9/9
કરિના કપૂર
Sponsored Links by Taboola